ભિંડાને આ રીતે લાંબો સમય સુધી ફ્રીજમાં કરો સ્ટોર
મોટાભાગના લોકોને ભિંડાનું શાક ખૂબ પસંદ હોય છે
આને કારણે લોકોના ઘરમાં સામાન્ય રીતે હંમેશા ભિંડા હોય છે
પરંતુ ભીંડા જલ્દી સુકાય જતા હોય છે
આજે અમે તમને જણાવીશું ભિંડાને કઇ રીતે લાંબો સમય ફ્રેશ રાખવા
સૌથી પહેલા પાણીમાં એક ચમચી વિનેગર રાખી થોડી વાર તેમાં ભિંડા રાખો
હવે તેને બરાબર સાફ કરી લો અને નાના ટુકડામાં કાપી લો
હવે કાપેલા ભિંડાને ઝીપ લોક બેગમાં રાખીને ફ્રિઝરમાં રાખી દો
બસ આ બેગમાં હવા ન રહી જવી જોઇએ
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો