આ 4 ભૂલ કરશો તો ફ્રિજમાં થશે બ્લાસ્ટ!

ઘરમાં 12 મહિના રેફ્રિજરેટરનો ઉપયોગ થાય છે. 

રેફ્રિજરેટરનો ઉપયોગ કરતાં સમયે આપણે ઘણી ભૂલો કરીએ છીએ.

ફ્રિજને સુરક્ષિત રાખવા માટે આપણે વારંવાર આ ભૂલ ન કરવી જોઈએ.

સામાન્ય રીતે લોકો આ ભૂલોને અવગણી દે છે. 

આ ભૂલને સુધારીને આપણે ફ્રિજને સુરક્ષિત રાખી શકીએ છીએ.

ફ્રિજમાં વધારે બરફ જામવા ન દેવો. 

રેફ્રિજરેટરનો એવી જગ્યાએ ઉપયોગ ન કરવો જ્યાં વીજળી ફ્લક્ચુએશન થાય છે. 

ફ્રિજનું રિપેરિંગ હંમેશા કંપનીના સર્વિસ સેન્ટરથી જ કરાવવું.

ફ્રિજમાં લાંબા સમય બાદ સામાન રાખી રહ્યા હોય તો પહેલાં તેને ઓફ કરી દેવું.

और स्टोरीज पढ़ने के लिए यहां क्लिक करें