કેવી રીતે ખબર પડશે સાપ ઝેરીલો છે કે નહીં?

આ રીતે જોતા જ ખબર પડી જશે સાપ ઝેરીલો છે કે નહીં?

સાપની આંખ પરથી તે ઝેરીલો છે કે નહીં તે ઓળખી શકાય છે. 

ઝેરીલા સાપની આંખોની કીકી અથવા ઈંડાકાર હોય છે. 

જે સાપ ઝેરીલા ન હોય તેમની કીકી સામાન્ય રીતે ગોળ હોય છે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

જોકે, આ વાતનો કોઈ નક્કર આધાર નથી.

જે સાપ ઝેરીલા ન હોય તેમનું માથું ગોળ હોય છે. 

ઝેરીલા સાપનું માથું મોટાભાગે ત્રિકોણીય હોય છે. 

સાપના વ્યહારથી પણ ઝેરીલા સાપ ઓળખી શકાય છે.

જોકે, ફક્ત સાપના એક્સપ્રટ જ તેમાં ફરક જાણી શકે છે.

ઝેરીલા સાપ કોઈની નજીક જાય છે તો તે ફૂંફાડા મારે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા