આ રીતે માત્ર 14 દિવસમાં 40માંથી 26ની થઈ જશે કમર!
ફિટ રહેવા માટે ઘણી શરતો હોય છે. જેમ કે, આ ખોરાક ખાવું આ ન ખાવું, વર્કઆઉટ કરવું વગેરે.
જેનાથી આપણે હાથ, પીઠ, ગરદન, ચહેરાની ચરબી ઘટાડીએ છીએ.
શું તમે જાણો છો કે, જો તમે ઈચ્છો તો તમે 2 અઠવાડિયામાં 10 કિલો વજન ઘટાડી શકો છો.
તેના માટે સવારે ઉઠીને સૌ પ્રથમ હૂંફાળું પાણી કરો તેમાં મેથી અને આદુ નાંખીને પીવો અને શરીરને ડિટોક્સ કરો.
2 ચમચી મેથીના દાણા અને પાણીને એક વાસણમાં 5 થી 7 મિનીટ માટે ઉકાળો.
પાણી અડધું થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં 1 આદુનો ટુકડો ઉમેરો અને લીંબુનો રસ મિક્સ કરો.
નાસ્તામાં પ્રોટીનયુક્ત ખોરાક લો. મગની દાળ, ઓટમીલ, પોહા વગેરે વસ્તુનો સમાવેશ કરો.
બપોરના ભોજનમાં પુષ્કળ સલાડ લો. પ્લેટમાં રંગબેરંગી શાકભાજી મૂકો. આ પૌષ્ટિક શાકભાજી તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
રાત્રે 7-8 વાગ્યાની વચ્ચે ડિનર કરવાનો પ્રયાસ કરો. જેથી, ખોરાક પચવવામાં સરળ રહે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)