Black Section Separator
આ રીતે 21 દિવસમાં ઘટાડો વજન
Black Section Separator
જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો આ વેબ સ્ટોરી તમારા માટે છે
Black Section Separator
આજે અમે તમને જે રુટિન જણાવીશું તેને બસ ફોલો કરવાની છે
Black Section Separator
વજન ઘટાડવા દિવસમાં 2 વાર કસરત કરવી જરૂરી છે
Black Section Separator
આ માટે સવારે તમે કાર્ડિયો કરો અને સાંજે વેટ ટ્રેનિંગ કરી શકો છો
Black Section Separator
જોકે, તમારે જીમ ટ્રેનરની સલાહ લેવી જરૂરી છે
Black Section Separator
પોતાના શરીરને હાઇડ્રેટ રાખો, દિવસભર પાણીનું સેવન કરતા રહો
Black Section Separator
કસરત સિવાય ડાયેટ પણ અહીં મહત્વનું છે
Black Section Separator
ફાસ્ટફૂડ છોડીને હાઇ પ્રોટીન ડાયેટને કન્ઝ્યૂમ કરવાનું શરૂ કરો
Black Section Separator
ફટાફટ વજન ઘટાડવા તમે Intermittent fasting કરી શકો છો
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી