આ રીતે ઘરે જાતે જ બનાવો કાફે સ્ટાઈલ કોફી

સવારે એક પરફેક્ટ કોફીનો કપ તમારા આખા દિવસનો મૂડ સેટ કરી શકે છે.

લોકોને ઘરે વિવિધ પ્રકારની કોફી બનાવવી અને તેનો સ્વાદ લેવો ગમે છે.

ચાલો જાણીએ કે તમે ઘરે ફોમી હૉટ કૉફી કેવી રીતે બનાવવી.

સૌથી પહેલા દૂધને ઉકાળો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ત્યારબાદ મિક્સરમાં થોડું ગરમ ​​પાણી, કોફી પાવડર અને ખાંડ મિક્સ કરો અને 10 સેકન્ડ માટે બ્લેન્ડ કરો.

હવે ઉકાળેલા દૂધને કપમાં નીકાળો અને તેને કોફી મિક્સરમાં ઉકાળેલા દૂધમાં નાંખો. 

હવે તેને ચમચીની મદદથી હળવા હાથે મિક્સ કરો.

તમારી મશીન જેવી ફીણવાળી કોફી તૈયાર છે.

તેના પર હોટ ચોકલેટ પાવડર છાંટી લો.