આ ટ્રિકથી ઘરે જ બનાવો બહાર જેવું જ ચોસલા પડે તેવું દહીં

જાડું અને મલાઈદાર દહીં માટે સારું દૂધ પસંદ કરો.

દૂધને ઉકળો અને પછી તે હુંફાળુ થાય ત્યાં સુધી તેને ઠંડુ થવા દો.

મેળવણ તરીકે થોડી માત્રામાં દહીંનો ઉપયોગ કરો. જે બાદ તેને હલાવો.

MORE  NEWS...

ભારતની આ દીકરી સંઘર્ષોને માત આપીને બની IAS Officer

શિયાળામાં સાંધાના દુખાવાને જળમૂડથી દૂર કરશે આ લાડુ, ખાતી વખતે રાખજો માત્ર આટલું ધ્યાન

ત્યાર બાદ આ મિશ્રણને ગરમ વાતાવરણમાં મૂકો.

એકસમાન તાપમાન જાળવવા માટે કન્ટેનરને ઢાંકણ અથવા કપડાથી ઢાંકો.

પૂરતો સમય આપો, સામાન્ય રીતે 6-8 કલાક અથવા આખી રાત રાખો. જે બાદ તૈયાર થઇ જશે દહીં.

MORE  NEWS...

22 વર્ષની આ યુવતી છે પાયલોટ, હોલિવૂડની હિરોઇનો પણ તેની ખૂબસૂરતી સામે ભરે છે પાણી

ડાયાબિટીસના દર્દીઓ આવી ટેવ હોય તો છોડી દેજો