મેગીને સ્વાદિષ્ટ બનાવવા અપનાવો આ 10 ટીપ્સ!

આ એજ સાદી મેગી છે. પરંતુ, તેમાં વિવિધ વસ્તુ મિક્સ કરીને તમે તેને સ્વાદિષ્ટ બનાવી શકો છો. 

મેગી બનાવતી વખતે તમે તેમાં ઈંડા મિક્સ કરી શકો છો. 

બ્રેડ પર મેગી મુકીને તમે બ્રેડ-સેન્ડવીચની મજા માણી શકો છો. 

તમે વેજીટેબલ સૂપમાં મેગી એડ કરીને પકાવી શકો છો. 

તમારા ગરમ મેગીના બાઉલમાં ચિકન ઉમેરીને તમે ચિકન મેગી પણ બનાવી શકો છો. 

જો તમને સીફૂડ ભાવે છે, તો પ્રોનને અલગથી ફ્રાય કરો અને તેને તમારી મેગીમાં ઉમેરો.

તમારી રાંધેલી મેગી પર ચીઝને છીણી લો અને તેને ખાતા પહેલા માઇક્રોવેવમાં ગરમ કરીને તમે ચીઝ મેગી પણ બનાવી શકો છો.

વનસ્પતિ તેલથી ભરેલા પેનમાં રાંધેલી મેગી ઉમેરીને ક્રિસ્પી મેગીનો આનંદ લો. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે થોડો ચાટ મસાલો છાંટો.

તમારી પસંદગીના સીખ કબાબ, કેચઅપ અને મસાલાઓ સાથે રૂમાલી રોટીમાં લપેટી મેગીનો આનંદ લો.

તમારી પસંદગીના સમારેલા શાકભાજી પણ તમે મેગીમાં ઉમેરી શકો છો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)