હોઠને મોટા બતાવવા માટે અપનાવો આ હેક્સ!

લિપસ્ટિક તમારા મેકઅપને એક સુંદર રંગ અને લુક આપે છે.

લિપસ્ટિક કરતા પહેલા લિપ્સને મોઇશ્ચરાઇઝ જરૂર કરો.

લિપસ્ટિક પહેલા હંમેશા હોઠ પર કન્સીલર લગાવો.

લિપલાઇનરનો પ્રયોગ જરૂર કરો, જેનાથી એક શાનદાર ફિનિશિંગ આવશે. 

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ

લિપસ્ટિક પર ટિશૂ પેપર રાખીને લૂઝ પાઉંડર લગાવો, નૉન-ટ્રાન્સફરેબલ બની જશે.

બહાર ઘાટ્ટો રંગ અને અંદર 1 શેડ લાઇટ લગાવીને ઑમ્બ્રે ઇફેક્ટ આપો.

રિમૂવર નહીં, નારિયેળ તેલથી લિપ્સિટક દૂર કરો. જેનાથી હોઠ કોમળ રહેશે. 

હોઠ મોટા બતાવવા માટે ક્યૂબિક બોન પર આઉટર એરિયામાં લિપકલર લગાવો.

પાતળા હોઠને મોટા બતાવવા માટે ગ્લૉસ જરૂર લગાવો.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ