ચોમાસામાં ભેજના કારણે ઘરના ફર્નીચરને ખૂબ નુક્સાન થાય છે

લાકડાંની વસ્તુઓ અને દરવાજા ફૂલી જવાની સમસ્યા રહે છે

કેટલીક ટિપ્સને ફોલો કરીને તમે આમ થતા રોકી શકો છો

ફર્નીચરની જાળવણી માટે તેને ચોમાસા પહેલા પોલીશ કરાવો

પોલીશ તેને હવામાન અને ઉધઇથી બચાવે છે 

ફર્નીચરને દિવાલોથી થોડું દૂર રાખો કારણ કે દિવાલોમાં ભેજ ઉતરે છે

ફર્નીચરને સાફ કરવા માટે સૂકા કપડાનો જ ઉપયોગ કરવો

લીમડો, નેપ્થાલિન અને કપૂરની ગોળીઓ મૂકો જેથી જંતુઓથી બચી રહે