હીટવેવથી પોતાની આંખોને કેવી રીતે રાખશો સુરક્ષિત?

ઉનાળો રોજે રોજ આકરો બનતો જઈ રહ્યો છે.

હવે પારો મોટે ભાગે 40 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે

ગરમ પવન લુના કારણે પણ લોકો પરેશાન છે

આંખો પર તેની અસર ખૂબજ ખરાબ પડતી હોય છે.

આ ટિપ્સ સાથે તમે તમારી આંખોને સુરક્ષિત રાખી શકો છો

આંખોને હીટવેવથી બચાવવા સનગ્લાસ પહેરો

ટોપી પહેરીને ઘરની બહાર નીકળો

તમે છત્રી લઈને પણ બહાર જઈ શકો છો

બપોરે 12થી 3 વાગ્યાની વચ્ચે બહાર ન જશો

જો તમારે વધુ પડતો તાપ સહન કરવો પડે તો આંખના ટીપાંનો ઉપયોગ કરો