આ રીતે RO કરતાં પણ વધારે શુદ્ધ થશે પાણી!

પાણીને ઉકાળીને કીટાણું રહિત કરવાની રીત સૌથી સામાન્ય છે. 

પહેલાના સમયમાં લોકો પાણીને ઉકાળીને શુદ્ધ કરતા હતાં. 

પાણીને સાફ કરવા માટે તમે ક્લોરિનનો ઉપયોગ પણ કરી શકો છો. 

પાણી સાફ કરવા માટે બજારમાં ક્લોરિનની ગોળીઓ મળે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેને પાણીમાં નાંખીને તમે સાફ કરી શકો છો. 

ગોળી નાંખ્યા બાદ પાણીને અડધો કલાક સુધી ઉપયોગ ન કરો.

બ્લીચથી પાણી સાફ કરવા માટે બ્લીચમાં સોડિયમ હાઇપોક્લોરાઇડ પણ હોવું જોઈએ. 

ધ્યાન રાખો કે આ બ્લીચમાં સુગંધ, રંગ અથવા કોઈ અન્ય વસ્તુઓ મિક્સ કરેલી ન હોવી જોઈએ. 

પાણીને ગરમ કર્યા બાદ તમે આ રીતનો ઉપયોગ કરો.

એક લિટર પાણીમાં 2 થી 3 ટીંપા જ નાંખવા.