માખણને ફ્રીજમાંથી કાઢીને તરત બ્રેડ પર લગાવવું છે? 

માખણથી બનેલા નાસ્તા ખૂબ જ એટલા સ્વાદિષ્ટ હોય છે.

ઘણાં લોકો સવારે બ્રેડ બટરનો નાસ્તો કરે છે. 

પરંતુ, ઘણીવાર આપણે બટરને ફ્રીજમાં મુકીએ છીએ અને તે સખત થઈ જાય છે. 

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

અને બાદમાં તેને ઓગાળવા ઘણી રાહ જોવી પડે છે. 

આ કિસ્સામાં તમે અમુક ટિપ્સનો ઉપયોગ કરીને બટરને ઝડપથી ઓગાળી શકો છો.

બટરના ટુકડાને પ્લેટમાં મુકો અને ગ્લાસથી ઢાંકી દો. જેથી બટર ઝડપથી ઓગળી જશે. 

આ ટિપ્સનો ઉપયોગ કરીને તુરંત જ બટર ઓગળી જશે. 

જેથી, તમારો સમય પણ નહીં બગડે અને તમે બટરનો આનંદ માણી શકશો. 

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી