એક જ ફોનમાં કેવી રીતે શરૂ કરવા 2 WhatsApp?

Scribbled Underline

થોડા સમયથી મેટાએ એક જ ફોનમાં 2 WhatsApp એકાઉન્ટ ચલાવવાનું સરળ કરી દીધું છે.

પહેલા તમારે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં WhatsApp ઓપન કરવાનું રહેશે.

ત્યારબાદ ઉપરની તરફ રાઇટ કોર્નરમાં સેટિંગ્સ પર ક્લિક કરો.

ત્યારબાદ પ્રોફાઇલ પિક્ચરને બાજુમાં દેખાતા એરો પર ટેપ કરવાનું રહેશે.

MORE  NEWS...

છેવાડા નાગરિકને સદ્ધર બનાવશે આ 5 સરકારી યોજનાઓ, જાણો કેવી રીતે મળે છે સહાય

11499 કરોડના માર્કેટ કેપ વાળી કંપનીને મળ્યા 47000 કરોડ રુપિયાથી વધુના ઓર્ડર

₹10 લાખથી સસ્તામાં અફલાતૂન ફીચર્સ સાથે થશે 5 ધાંસૂ કારની એન્ટ્રી

બાદમાં Add Account પર ક્લિક કરો.

ત્યાં જઈને તમે એક અન્ય એકાઉન્ટને એપમાં સામેલ કરી શકો.

તેનાથી તમારે કોઈ બીજી એપ અથવા બિઝનેસ  એપને ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે.

આ એપમાં તમે બંને એકાઉન્ટને સ્વિચ પણ કરી શકશો.

આ બંને એકાઉન્ટ્સ માટે તમે અલગ-અલગ નોટિફિકેશન ટોન પણ સેટ કરી શકો છો. 

MORE  NEWS...

1 મહિનામાં રોકેટ બની શકે છે આ શેર્સ, ₹4700 કરોડનું થયું છે રોકાણ, અત્યારથી રાખો પાક્કી નજર

PPF એકાઉન્ટ મેચ્યોર થતા જ આ કામ કરવાનું ન ભૂલશો, રીટર્નમાં થશે બંપર વધારો

27.97 KMની માઈલેજ, 6 એરબેગની સુરક્ષા તે પણ ફક્ત 11 લાખમાં; બ્લેકમાં વેચાય તે પહેલાં ખરીદી લો આ કાર!