ઘરમાં સાપ દેખાય તો, ડર્યા વગર કરો આ 6 કામ

વરસાદની સિઝનમાં ઘરમાં સાપ ઘૂસતા જોખમ વધી જાય છે.

લોકો સાપને જોતા જ રાડા-રાડ કરી મૂકે છે, જે યોગ્ય નથી.

સાપની ઘણી એવી પ્રજાતિઓ છે, જે બિન ઝેરી હોય છે.

સાપને જાતે પકડવાની ભૂલ ક્યારેય ન કરવી.

MORE  NEWS...

જાણવા જેવું: આયુર્વેદ પ્રમાણે ચા પીવી શરીર માટે કેટલી યોગ્ય?

શરીરના ખૂણે ખૂણેથી યૂરિક એસિડ નીચોવીને બહાર ફેંકી દેશે આ 5 વસ્તુ

સાપને કાંકરી ચાળો કરવો નહીં કે મારવો નહીં, તરત સાપ પકડનારનો સંપર્ક કરો.

વરસાદની સિઝનમાં પાર્ક, નદી કે તળાવ પાસે ફરવા જાઓ ત્યારે બૂટ પહેરી રાખો

ઘર પાસે ઉંદર, દેડકા કે ખિસકોલીઓ ઓછી હશે તો સાપ ઓછા આવશે.

ઘરમાં સાપ દેખાય તો ગભરાવું નહીં, શાંત રહેવું અને સાપની નજીક જવું નહીં.

ઝડપથી ફોટો પાડી લો અથવા વીડિયો ઉતારી લો, દૂરથી સાપની એક્ટિવિટી પર નજર રાખો

MORE  NEWS...

જાણવા જેવું: આયુર્વેદ પ્રમાણે ચા પીવી શરીર માટે કેટલી યોગ્ય?

શરીરના ખૂણે ખૂણેથી યૂરિક એસિડ નીચોવીને બહાર ફેંકી દેશે આ 5 વસ્તુ