એવામાં માટીના વાસણોને તૂટવાથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો.
માટીના વાસણ લાવ્યા બાદ સૌથી પહેલાં વાસણને 12 કલાક સુધી પાણીમાં પલાળી રાખો.
ત્યારબાદ વાસણને તડકામાં સુકવો.
વાસણમાં સારી રીતે તેલ લગાવીને ફરીથી તડકામાં સુકવો.
માટીના વાસણને ગેસ પર ઉપયોગ કરતાં પહેલાં ધીમા તાપે રાખો.
વધુ તાપમાન પર માટીનું વાસણ રાખવાથી વાસણ ફાટી શકે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.