આ રીતે આખું વર્ષ નહીં બગડે મરચું અને હળદર

ઉનાળાની સીઝનમાં મરચું, હળદર વગેરે ભરવામાં આવી રહ્યાં છે.

પરંતુ જો તેનું ખાસ ધ્યાન ન રાખવામાં આવે તો તે બગડી જાય છે. 

જો તમે આ રીતે તેને સ્ટોર કરશો તો તમારા મસાલા આખું વર્ષ સારા રહેશે.

પહેલા સારા મરચા અને હળદર, ધાણા વગેરેની ખરીદી કરો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ત્યારબાદ તમે જાતે તેને ઘંટીએ આપીને દળાવી તેનો પાવડર કરાવો.

પાવડર તૈયાર થતાં તેને કાચની બરણીમાં ભરવાનો આગ્રહ રાખો. 

કાચની બરણીમાં ભરતા પહેલા મરચા અને હળદરનાં પાવડરમાં સીંગ તેલ અને આખું મીઠું નાંખીને મિક્સ કરો.

બરણીમાં શક્ય તેટલું દબાવીને મરચું અને હળદર ભરવાથી તે આખું વર્ષ બગડતું નથી.