ક્યારેય નહીં કરમાય ગુલાબ

ગુલાબના છોડને રાખવા માટે ઓછામાં ઓછુ 6 કલાક તડકો આવે તેવી જગ્યાએ રાખો.

Organic તત્વોથી ભરપૂર ફળદ્રુપ માટીમાં જ છોડ વાવો.

ગુલાબના છોડને વધુ પડતું પાણી ન આપવું. પરંતુ, તેની માટી સુકી ન રહે તે પ્રમાણે માટી આપવું.

ફૂલને કોમળ રાખવા માટે તેમાં લીલું ઘાસ નાંખો. 

સુકી અને સડી ગયેલી ડાળને નિયમિત રીતે કાપવાનું રાખો. 

બદલાતી સિઝન દરમિયાન તેને સંતુલિત Rose Food ની સાથે ખાતર નાંખો.

યોગ્ય દેખભાળની સાથે તેને જીવાંતથી બચાવવાના યોગ્ય પગલાં લેવા.

ફંગલ સમસ્યાને રોકવા માટે હવાની અવર-જવર રહે તેવી જગ્યાએ છોડને રાખો.

છોડને ઉગવા માટે પર્યાપ્ત જગ્યા અને યોગ્ય હવાની અવર-જવર રહે કે માટે ઓછામાં ઓછી 3 ફૂટની જગ્યા રાખો. 

શિયાળામાં ગુલાબની વધારે સુરક્ષા કરો. ઠંડા તાપમાન અને ડ્રાય હવાઓના કારણે ગુલાબ સુકાઈ જાય છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)