Link in Bio નો ઉપયોગ કેવી રીતે કરવો?

મોટાભાગની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં 'Link in Bio' લખેલું જોવા મળે છે.

પરંતુ, ઘણાં લોકોને ખ્યાલ નથી હોતો કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

ચાલો જાણીએ લિંક ઈન બાયોનો અર્થ શું છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો.

ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પોતાની પોસ્ટ પર અન્ય વેબસાઈટની લિંક મુકવાની અનુમતિ નથી આપતાં.

MORE  NEWS...

આખા વર્ષના ઘઉં ભરો ત્યારે બોરીમાં નાંખી દેજો આ પાન, એકપણ જીવાત કે ધનેડું નહીં પડે

ખાલી બે વસ્તુથી ઘરે બનાવો બજાર જેવું મોઝરેલા ચીઝ, મહિનાઓ સુધી નહીં થાય ખરાબ

તેની એકમાત્ર જગ્યા છે, જ્યાં તમે લિંક નાખી શકો છો. જે તમારી પ્રોફાઇલ પર નાનું વર્ણન છે, જેને 'બાયો' કહેવાય છે.

જો કોઈ 'લિંક ઈન બાયો' લખે છે તો તે પોતાની પ્રોફાઇલના બાયોના અંતમાં URLનો ઉલ્લેખ કરી રહ્યો છે.

જે તમને ઈન્સ્ટાગ્રામની બહાર એક વેબસાઇટ પર લઈ જશે. 

પ્રોફાઇલ પર ગયા બાદ તમને બાયોની છેલ્લી લાઈનમાં એક URL જોવા મળશે. 

તેના પર ક્લિક કર્યા બાદ તમને 'લિંક ઈન બાયો' માં મુકેલી તમામ પોસ્ટ જોવા મળશે.

હવે આ પોસ્ટ પર ક્લિક કરતાંની સાથે જ તમે જે-તે અન્ય વેબસાઈટ પર પહોંચીને તે કોન્ટેન્ટને મેળવી શકશો.

ન્યૂઝ18 ગુજરાતીના ઈન્સ્ટાગ્રામ Link in Bioમાં જોડાવા Click Here.

MORE  NEWS...

સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે સંચળ, 5 બીમારીઓનો કરી દેશે સફાયો

મોંઘી ક્રીમનો ખર્ચો નહીં કરવો પડે, રસોડાની આ વસ્તુથી મફતમાં મેળવો ગ્લોઇંગ સ્કિન