પાણી વગર વાસણ ધોવાની નિન્જા ટેકનિક

ગંદા વાસણો સાબુ અને પાણી વગર સાફ કરી શકાય છે.

તેના માટે ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવો પડશે.

તમે આના માટે હોમમેઇડ ક્લીનર ઘરે તૈયાર કરી શકો છો.

ગંદા વાસણોને બેકિંગ સોડાથી સાફ કરી શકાય છે.

MORE  NEWS...

ભારતની સૌથી મોંઘી શાકભાજી, જેની કિંમતમાં ચાંદીની પાયલ પણ ખરીદી શકાય

દોડવા જાઓ તો આ વસ્તું ઘરે જ મુકીને જજો, બાકી બધી જ મહેનત પાણીમાં...

આંગણામાં ન વાવતા આ 5 છોડ; સાપને આપશો આમંત્રણ

સફેદ વિનેગર વાસણોમાંથી ગ્રીસ દૂર કરી શકે છે.

લીંબુનો રસ વાસણોની દુર્ગંધને દૂર કરી શકે છે.

આ ત્રણ વસ્તુઓને મિક્સ કરીને સોલ્યુશન બનાવો.

આ દ્રાવણને વાસણો પર સ્પ્રે કરો અને થોડીવાર રાહ જુઓ.

ત્યારબાદ વાસણોને ટિશ્યુ પેપરથી સારી રીતે સાફ કરી લો

MORE  NEWS...

દિવાળીમાં ફરસાણ સાથે આપજો સૌથી સસ્તા ડ્રાયફ્રુટ્સ, અહીંથી કરજો ખરીદી

આ ખેતીમાં ઉત્પાદન કિલોમાં થાય છે પણ કમાણી લાખોમાં

ડેન્ડ્રફને કહો બાય, સદાયના માટે આપો વિદાય, અપનાવો આ ઉપાય

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો