કાર્ડ વિના ATMમાંથી કેવી રીતે પૈસા ઉપાડવા?
બેન્ક હવે કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા આપી રહી છે.
આ માટે તમારી પાસે સ્માર્ટફોન અને UPI એપ હોવી જરૂરી છે.
તમે કાર્ડ વગર કોઈપણ ATM માંથી પૈસા ઉપાડી શકો છો.
આ માટે સૌથી પહેલા ATM માં કાર્ડલેસ કેશ વિડ્રોઅલ વિકલ્પ પસંદ કરો.
આ પછી તમારા UPI દ્વારા provide identificationનો વિકલ્પ પસંદ કરો.
આ કર્યા પછી ફોન પર કોઈપણ UPI એપ ખોલો.
હવે સામે દેખાતા QR કોડને સ્કેન કરો.
તમારું identification UPI દ્વારા કરવામાં આવશે
આ પછી તમે મશીનમાંથી પૈસા ઉપાડી શકશો.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...