કપડાનાં ફેરિયાનો દીકરો બન્યો IAS ઓફિસર

SUCCESS STORY  IAS અનિલ બસાક

આ કહાની છે બિહારનાં એક BPL પરિવારમાં જન્મેલ બાળકની

અનિલ બસાક કોઈપણ સુવિધા વિના મહેનત IAS બન્યા હતા.

તેમણે ધોરણ 8 સુધીનો અભ્યાસ કિશનગંજની ઓરિએન્ટલ પબ્લિક સ્કૂલમાંથી કર્યો હતો

અરરિયા પબ્લિક સ્કૂલમાંથી 10મું અને બાલ મંદિરમાંથી 12મું પાસ કર્યું.

IIT દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કરીને UPSC માટે તૈયારી કરી.

બે વર્ષની તૈયારી બાદ તે બીજા પ્રયાસમાં 616મો રેન્ક મેળવીને IRS બન્યા

તેઓ 2020માં UPSC પરીક્ષામાં 45મો રેન્ક મેળવીને IAS બન્યા હતા

અનિલના પિતા બિનોદ બિસાકે ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ ગામડે ગામડે ફરીને કપડાં વેચતા હતા.

અગાઉ તે રાજસ્થાનના ચુરુના સરદાર શહેરમાં એક વેપારીના ઘરે હાઉસ હેલ્પર હતા.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો