Off-white Banner

IASને કેડર કઈ રીતે મળે છે?

Off-white Banner

IAS અધિકારીઓને રેંક પ્રમાણે સર્વિસની સોંપણી કરવામાં આવે છે.

Off-white Banner

આ પછી તેમને કેડર એટલે કે રાજ્યની સોંપણી કરવામાં આવે છે.

Off-white Banner

યુપીએસસી કેડર માટે તમામ રાજ્યોને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.

Off-white Banner

UPSC ડીએએફ ફોર્મ ભરતી વખતે ઝોન અને કેડર પ્રેફરન્સ પસંદ કરવાનું હોય છે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી

Off-white Banner

યુપીએસસીની પરીક્ષામાં સફળ ઉમેદવારોને તેમના રેંક પ્રમાણે કેડર મળે છે.

Off-white Banner

દરેક ઉમેદવારને હોમ કેડર મળે તે મુશ્કેલ હોય છે.

Off-white Banner

કેનેડરની નિમણૂક રાજ્યોમાં ખાલી પદ અનુસાર મળતા હોય છે.

Off-white Banner

ખાલી જગ્યા ન હોય તો અધિકારીઓને જે આગામી કેડરમાં ખાલી જગ્યાઓ ત્યાં સ્થાન મળે છે.

Off-white Banner

થોડા સમય પછી તેમને હોમ કેડર મળવાની શક્યતાઓ રહેલી હોય છે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ