Tilted Brush Stroke

માતા સબ ઈન્સ્પેક્ટર, દીકરી બની IAS

Tilted Brush Stroke

આજે અમે આપની મુલાકાત પુજા ગુપ્તા સાથે કરાવી રહ્યા છીએ. 

Tilted Brush Stroke

પૂજાના માતા રેખા ગુપ્તા દિલ્હી પોલીસમાં સબ ઈન્સ્ટેક્ટર છે. 

Tilted Brush Stroke

પૂજના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 

Tilted Brush Stroke

12 પાસ પછી પૂજાએ મેડિકલનો અભ્યાસ કર્યો છે. 

Tilted Brush Stroke

ભણવાની સાથે તેમણે UPSCની તૈયારીઓ કરી. 

MORE  NEWS...

IAS Vs IPS કોને કેટલો પગાર અને કેવી સુવિધાઓ મળે?

GPSC: ક્લાસ-1થી 3 ઓફિસરની પરીક્ષાઓનું કેલેન્ડર

SBI PO: બેંકમાં અધિકારી બનવા માટેની સુવર્ણ તક

Tilted Brush Stroke

યુપીએસસી CSE પહેલીવાર પાસ કરીને AIR 147 મેળવી IPS બન્યા. 

Tilted Brush Stroke

પૂજાના દાદાનું સપનું હતું કે પૌત્રી IAS અધિકારી બને. 

Tilted Brush Stroke

IPS બન્યા પછી પણ તેમણે તૈયારીઓ ચાલુ રાખી હતી. 

Tilted Brush Stroke

UPSC CES 2020માં 42મો રેંક હાંસલ કરીને IAS બન્યા. 

MORE  NEWS...

વિઝા એક્સપર્ટ ડેવિડ પટેલે સમજાવ્યું કે કોણ કેનેડા જઈ શકે?

કેનેડા જવા માગતા વિદ્યાર્થીઓને કેવો ડર સતાવે છે?

કેનેડા જવા માગતા વિદ્યાર્થીઓને એક્સપર્ટે મહત્વની વાત