સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા ત્રણ દેશ ભેગા થઈને 13મા વર્લ્ડકપનું આયોજન કરશે.
14 ટીમો વચ્ચે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડકપ 2023 રમાઈ શકે છે
જેમાંથી રેંકિંગમાં ટોપ 8 ટીમો હશે તે સીધી ક્વોલિફાય થશે.
જેમાં યજમાન સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સીધા ક્વોલિફાય થશે.
આ પછી બાકી રહેલી ટીમો ક્વોલિફાય થઈને વર્લ્ડકપમાં પહોંચશે.
ઝિમ્બાબ્વે સંપૂર્ણ રીતે ICC સભ્ય નથી, તેમણે આફ્રિકા ક્વોલિફાયર્સમાં રમવું પડશે.
આ સ્ટેજમાં બે ગ્રુપ હશે અને તેમાં 7-7 ક્રિકેટ ટીમો રહેશે.
જેમાંથી બન્ને ગ્રુપમાં ટોપમાં રહેલી ત્રણ ટીમો સુપર સિક્સ રાઉન્ડમાં પહોંશે.
તેઓ એકબીજા સામે એક સિંગલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમશે.
1999ના વર્લ્ડકપની જેમ, પોઈન્ટ કેરી ફોરવર્ડ (PFC) સિસ્ટમ સુપર સિક્સ રાઉન્ડમાં ઉપયોગમાં લેવાશે.