કયા નંબરે AC ચલાવવાથી બિલ ઓછું આવે છે? 

ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે અને ગરમીનો પ્રકોપ પણ વધવા લાગ્યો છે. 

ત્યારે હવે મોટી સંખ્યામાં લોકોએ એસીનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. 

ઘણાં લોકો AC નો ઉપયોગ કરે છે પરંતુ મોટાભાગના લોકો નથી જાણતા કે કયા નંબરે AC ચલાવવું જોઈએ?

મોટાભાગના લોકો એસી ચાલુ કરતાની સાથે જ તેને 18 કે 21 ડિગ્રી પર ચલાવવાનું શરૂ કરી દે છે. 

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો

પરંતુ આ સારી પ્રેક્ટિસ નથી. ખાસ કરીને જો તમે પાવર વપરાશ ઘટાડવા માંગતા હોવ. 

કારણ કે, બધા જાણે છે કે AC ચલાવવાથી વીજળીનું બિલ વધારે આવે છે. તો પછી યોગ્ય તાપમાન શું છે?

AC માટે 24 ડિગ્રી ડિફોલ્ટ સેટિંગ કર્યું છે અને નિષ્ણાતો પણ માને છે કે AC ચલાવવા માટે આ યોગ્ય તાપમાન છે.

ઘણા અભ્યાસોમાંથી બહાર આવ્યું છે કે દરેક એક ડિગ્રી માટે 6 ટકા જેટલી વીજળીની બચત થાય છે.

AC જેટલુ નીચું તાપમાન ચાલે છે તેટલું કોમ્પ્રેસર કામ કરે છે અને વીજળીનું બિલ વધારે આવે છે.

મતલબ કે ACને વધુ તાપમાને ચલાવવાથી દરેક ડિગ્રીમાં વીજળીની બચત કરી શકાય છે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ