203 રૂપિયા સુધી પહોંચશે આ શેર, બ્રોકરેજને પણ પૂરેપૂરો વિશ્વાસ

IEXના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં 8 ટકાનો વધારો થયો છે.

ત્રણ મહિનામાં 20 ટકા અને એક વર્ષમાં 40 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, નિષ્ણાતોએ શેરને 203 રૂપિયાનો નવો લક્ષ્યાંક આપ્યો છે.

ટેકનિકલ ચાર્ટ પર શેરનું મૂલ્યાંકન કરનારા નિષ્ણાત માનસ જયસ્વાલ કહે છે કે શેરનો ટ્રેન્ડ સકારાત્મક છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

175 રૂપિયાના ભાવે શેર દ્વારા પડકારનો સામનો કરવો પડી શકે છે. પરંતુ એકંદરે વલણ તદ્દન હકારાત્મક છે. સ્ટોક અહીંથી રૂ. 203નો લક્ષ્યાંક હાંસલ કરી શકે છે. 

શેર પર દાવ લગાવવા માંગો છો તો, તમારે 159 રૂપિયાના ભાવે સ્ટોપલોસ લગાવવાનો રહેશે.

IEXના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં 8 ટકાનો વધારો થયો છે.

Investec એ શેરનો માટે લક્ષ્યાંક 135 રૂપિયાથી વધારીને 175 રૂપિયા કરી દીધો છે.

ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (IEX) ના માર્ચ 2024 ક્વાર્ટરના નફામાં 9.5 ટકાની વૃદ્ધિ હતી.

એક વર્ષ પહેલા નફો 88.34 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક રૂ. 129.58 કરોડની સરખામણીએ વધીને રૂ. 149.28 કરોડ થઈ છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.