Medium Brush Stroke
બાળકોનું સોનેરી આર્થિક ભવિષ્યની શરૂઆત ઘરથી જ થાય છે.
Medium Brush Stroke
એટલા માટે જરૂરી છે કે માતા-પિતા પોતાના બાળકોને કેટલીક બાબતો ખાસ શ
િખડાવે.
Medium Brush Stroke
બાળકોને પૈસાનું મહત્વ હકારાત્મક રીતે શીખવો.
Medium Brush Stroke
જેટલુ જલ્દી થઈ શકે બાળકોને પૈસાનું મહત્વ સમજાવો.
Medium Brush Stroke
તમારા બાળકને બચત ખાતું શરૂ કરવામાં મદદ કરો.
Medium Brush Stroke
નાના બાળકોને પિગી બેંક અને સેવિંગ જાર ગિફ્ટ કર
ો.
Medium Brush Stroke
બાળકોને રોકાણના મહત્વ વિશે જણાવો.
Medium Brush Stroke
તમારા બાળકોને બજેટ બનાવવા અને તેનો ઉપયોગ કરવાનું
શીખવો.
Medium Brush Stroke
નાણાકીય નિર્ણયો જાતે લો જેથી બાળકો વધુ સારા નાણાકીય નિર્ણયો લેતા શીખે
.