ચેકમાં રકમ દાખલ કર્યા  પછી Only ન લખ્યું તો....

આજના સમયમાં મોટાભાગના લોકો પેમેન્ટ કરવા માટે ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરે છે.

પરંતુ તેમ છતાય ઘણીવાર ઓનલાઈન પેમેન્ટની એક્સેસ નહીં હોવાના કારણે ચેકનો ઉપયોગ કરે છે. ઘણા બધા લોકો ચેક દ્વારા પેમેન્ટ કરે છે. 

પરંતુ શું તમને ખબર છે કે, ચેક પેમેન્ટ કરતા સમયે એમાઉન્ટ લખ્યા બાદ પાછળ Only લખવાનું હોય છે. તે કેમ જરૂરી છે.

MORE  NEWS...

6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?

નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

ઘણા લોકો સવાલ કરે છે કે, ચેકમાં રકમની આગળ Only નહીં લખો તો શું તમારો ચેક બાઉન્ટ થઈ જશે. 

વાસ્તવમાં ચેક પર એમાઉન્ટ લખ્યા બાદ Only શબ્દ લખવાથી તમારા ચેકની સુરક્ષા વધી જાય છે. 

તેનાથી એકાઉન્ટ દ્વારા થનારી છેતરપિંડીને ઘણી હદ સુધી રોકી શકાય છે. 

જો તમે ચેકની પાછળ Only નહીં લખો તો કોઈ પણ તે એમાઉન્ટની આગળ વધારે રકમ લખીને રૂપિયા નીકાળી શકે છે. 

એટલે જ્યારે પણ ચેક લખો તેની પાછળ Only લખવાનું ન ભૂલતા.

MORE  NEWS...

27 ઓક્ટોબર પહેલા ખરીદી લો આ કંપનીનો શેર, દિવાળીમાં જલસાં કરવા માટે ભેગા થઈ જશે રૂપિયા

જિંદગીમાં પોતાની એકપણ પ્રોડક્ટ નથી બનાવી, આ વ્યક્તિ બીજાનો સામાન વેચી વેચીને બની ગયો 95000 કરોડનો માલિક

વહેલી તકે લોક કરાવી દો આધારકાર્ડનું આ ઓપ્શન, નહીં તો ગમે ત્યારે બેંક ખાતું સાફ કરી દેશે સ્કેમર્સ