ટેટૂ કરાવ્યું હોય તો બ્લડ ડોનેટ કરી શકાય?
રક્તદાન કરવું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે
ટેટૂ કરાવ્યું હોય તો રક્તદાન વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું પડે?
ટેટૂ કરાવ્યું હોવાથી અન્ય વ્યક્તિની બીમારીનો ચેપ લાગી શકે છે.
આવી સ્થિતિમાં ટેટૂ કરાવ્યું હોય તેવી વ્યક્તિ એક વર્ષ સુધી રક્તદાન કરી શકતી નથી.
આ સિવાય જેમણે નાક કે કાન વિંધાવ્યા હોય તેઓ પણ વર્ષ સુધી રક્તદાન કરવું જોઈએ નહીં.
રક્તદાનમાં મળેલું લોહી અન્ય વ્યક્તિ ચઢાવતા પહેલા પણ તકેદારી રાખવામાં આવે છે.
રક્તદાન કરનારી વ્યક્તિના લોહીની મહત્વની તપાસ કરવામાં આવે છે.
જો તમે ટૂંક સમય પહેલા જ ટેટૂ કરાવ્યું હોય કે કાન-નાક વિંધાવ્યા હોય તો આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
આ માહિતી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમદાવાદ કેન્દ્રના ડૉક્ટર દ્વારા આપવામાં આવી છે.
દેશ-દુનિયાની તથા ગુજરાતની વધુ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો