શરીરમાં વિટામિન્સ ઓછા હોય તો આ શક્કરિયા ખાઓ!
લોકો શિયાળામાં શક્કરિયા ખાવાનું પસંદ કરે છે
ત્યારે શક્કરિયા ટાળનારા લોકો પણ ત્યાં જોવા મળશે
શક્કરિયા માત્ર ખાવામાં જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે
હાલ શાકમાર્કેટમાં શક્કરિયાની આગમન થઈ ગયુ છે
શક્કરીયામાં મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે
તેમાં વિટામિન A અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે
શક્કરિયામાં વિટામિન A અને BT કેરોટીન પણ હોય છે
શક્કરિયા ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે