પેશાબનો રંગ પીળો થઇ જાય તો ચેતજો, આ ગંભીર છે સંકેત
ઘણીવાર લોકોને પીળો પેશાબ આવવા લાગે છે.
મોટાભાગના લોકો આ વાતને ઇગ્નોર કરી દે છે.
જો કે પેશાબનો રંગ હેલ્થના રહસ્ય ખોલી દે છે.
યૂરોલોજિસ્ટ અમરેન્દ્ર પાઠક પાસેથી ફેક્ટ જાણીએ
.
પાણી ઓછું પીવાથી પેશાબ પીળો થઇ શકે છે.
યૂરિનનો આ કલર ડિહાઇડ્રેશનનો સંકેત છે.
વધારે પાણી પીવા છતાં પણ આવું થાય તો ટેસ્ટ કર
ાવો.
વધારે પીળો પેશાબ પીળીયાનો સંકેત હોય છે.
જો પેશાબ લાલ આવવા લાગે તો તરત ડોક્ટરની સલાહ
લો.