12 આંકડાનો આ નંબર નહીં હોય તો અટકી જશે પેન્શન

પેન્શનમાં કોઈ પ્રકારની રુકાવટ ન બને, તેના માટે દર વર્ષ 1 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધી લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનો સમય આપવામાં આવે છે.

કોઈ પણ પેન્શનર માટે પેન્શન પેમેન્ટ (PPO) હોવો બહુ જ જરૂરી છે. જો તમે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવો છો, તો તમારો પીપીઓ નંબર આપવો બહુ જ જરૂરી છે.

જો તમે પીપીઓ નંબર આપવામાં કોઈ પ્રકારની ભૂલ કરી તો તમારું પેન્શન રોકાઈ શકે છે. 

MORE  NEWS...

પાડોશી દેશ માત્ર 80 પૈસામાં બનાવે છે, તે શર્ટ તમે 2000 રૂપિયામાં ખરીદો છો

ઘર ખર્ચ માટે રૂપિયા જોઈતા હોય તો આ FD કરાવો, મહિને-મહિને ખિસ્સામાં આવતી જશે મોટી રકમ

લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ IPO, 80ની પાર પહોંચ્યો GMP; કમાણી કરવી હોય તો લગાવો રૂપિયા

વાસ્તવમાં, આ એક યૂનિક 12 ડિજિટનો નંબર છે, જેનાથી પેન્શનરને પેન્શન મેળવવામાં મદદ મળે છે. 

તમને જણાવી દઈએ કે PPO એ સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ (CPAO) માટે કોમ્યુનિકેશન રેફરન્સ નંબર છે. 

લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરતી વખતે, પેન્શનર માટે નામ, મોબાઇલ નંબર અને આધાર નંબર વિશે માહિતી આપવી જરૂરી છે. 

આ ઉપરાંત, સેલ્ફ-ડિક્લેયર્ડ સાથે, પીપીઓ નંબર, પેન્શન એકાઉન્ટ નંબર, બેંક સંબંધિત માહિતી અને પેન્શન મંજૂર કરતા અધિકારીનું નામ પણ આપવું જરૂરી છે.

જો તમારી પાસે 12 અંકવાળો પીપીઓ નંબર નથી, તો તમે તમારું લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરાવી શકો. 

પીપીઓ નંબર દ્વારા કોઈપણ પેન્શનર તેમના પેન્શનને ટ્રેક કરી શકે છે. પેન્શનરો EPFO ​​મેમ્બર સર્વિસ પોર્ટલ દ્વારા અરજી કર્યા પછી PPO નંબર મેળવી શકે છે.

CPAO વેબસાઈટ- www.cpao.nic.in પર રજિસ્ટ્રેશન બાદ લોગીન અને પાસવર્ડ દ્વારા સીપીએઓ તરફથી પીપીઓની કોપી ડાઉનલોડ કરવાની સુવિધા આપવામાં આવે છે. 

MORE  NEWS...

6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?

નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.