પાણી નથી બગડતું તો બોટલ પર કેમ લખેલી હોય છે એક્સપાયરી ડેટ? 

Scribbled Underline

પાણી એક એવો પદાર્થ છે જે ક્યારેય ખરાબ નથી થતો.

તો પછી પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ કેમ લખવામાં આવે છે? 

શું તમે ક્યારેય આ વિષય પર વિચાર્યું છે? 

હકીકતમાં, બોટલ પર લખેલી એક્સપાયરી ડેટ પાણી માટે નથી હોતી.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ

તેનું કનેક્શન પાણી સાથે હોય છે. 

પાણી સ્ટોર કરવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. 

એક સમયે જ્યારે પ્લાસ્ટિક પાણીમાં ભળવાનું શરૂ થઈ જાય છે. 

એક સમયે જ્યારે પ્લાસ્ટિક પાણીમાં ભળવાનું શરૂ થઈ જાય છે. 

તેનાથી પાણીના સ્વાદ પર અસર પડી શકે છે અને તેની ગંધ પણ આવી શકે છે.

બોટલ પર મેન્યૂફેક્ચરિંગ ડેટથી 2 વર્ષ સુધીની એક્સપાયરી ડેટ લખેલી હોય છે.

પાણીને આ તારીખની અંદર ઉપયોગ કરી લેવું જોઈએ. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ