ખરતા વાળથી પરેશાન છો? તો અપનાવો આ ઘરેલુ નુસ્ખા
ઋતુ બદલાવાના કારણેે ઘણા લોકોના વાળ વધુ માત્રામાં ખરતાં હોય છે.
હેર એક્સપર્ટ દીપિકા જણાવે છે કે, સામાન્ય રીતે આપણા ઘણા વાળ ખરતા હોય છે.
શેમ્પૂ ખરીદતા પહેલા હંમેશા તેના ઈન્ગ્રેડિએન્ટ તપાસવા જોઈએ.
શેમ્પૂ સલ્ફેટ ફ્રી હોય તો જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે.
તેલ લગાવતા પહેલા, તેને ગરમ કરો જેથી તે વધુ અસરકારક બને છે.
વાળમાં સ્ટીમ આપવાથી તેલ સંપૂર્ણપણે ત્વચામાં જાય છે.
ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.
ઘણા દિવસો સુધી રાખેલું ખાટું દહીં પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...