આ પહાડી શાકભાજીનું સેવન કરો તો તમારી નજીક પણ નહીં આવે ડાયાબિટીસ

દિવસો જતા દેશમાં ડાયાબિટીસથી પીડિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

ખોટું ભોજન અને ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે ઘણા લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે. તેને કંટ્રોલ કરવા માટે પ્રાકૃતિક શાકભાજીઓનો સહારો લઈ શકાય છે.

એવામાં પહાડોમાં મળી આવતા રામકરેલાનું સેવન કરી શકાય છે. તેને મીઠા કારેલા પણ કહી શકાય છે. કેટલાક વિસ્તારોમાં તે પરવળના નામથી પણ ઓળખાય છે.

MORE  NEWS...

4-4 દિગ્ગજ બ્રોકરેજે કરી ભવિષ્યવાણી, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરવી હોય તો ખરીદી લો ટાટાનો શેર

નવા વર્ષે ઘરમાં લગાવી દો રૂપિયા છાપવાનું મશીન, સાવ ઓછા ખર્ચે દર મહિને થશે 1 લાખની કમાણી

ઈતિહાસ રચવા આવી રહ્યો છે Tataનો ‘લોખંડી’ IPO, લોન્ચિંગ તારીખ થઈ ગઈ જાહેર

ડાયાબિટીસના દર્દીઓ માટે તે કોઈ ચમત્કારથી કમ નથી. તેને ડાયટમાં સામેલ કરીને અન્ય ઘણા ગંભીર રોગોથી બચી શકાય છે.

જાણકારી અનુસાર, સુગર એક એવી બીમારી છે. જેનાથી ઘણી અન્ય ગંભીર બીમારીઓ પર શરીરમાં પ્રવેશવાની શરૂ થઈ જાય છે. તેનાથી કિડની પર સૌથી ખરાબ અસર પડે છે.

હેલ્થ સંબંધિત જાણકારોનું કહેવું છે કે, રામ કારેલાનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ બહુ જ ઓછો હોય છે. એવામાં તે ડાયબિટીસમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

આ ઉપરાંત રામકારેલામાં પોલીપેપ્ટાઈજ ગુણ અને ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં રામ કારેલાંનું ઉત્પાદન કરવામાં આવે છે. 

તેની ખાસ વાત એ છે કે, ઓછી મહેનત છતાય તેનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. આ પહાડી કારેલામાં ભરપૂર માત્રામાં આયરન હોય છે. જે ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે.

તમે રામ કારેલાનો સૂપ બનાવીને પી શકો છો. આ ઉપરાંત તેનું શાક પણ બનાવી શકાય છે.

MORE  NEWS...

દિવાળીના શુભ અવસરે રોકાણકારોને 17 બોનસ શેર આપશે IT કંપની, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ ફાઈનલ

1 શેર પર 75 રૂપિયા ડિવિડન્ડ જોઈતું હોય તો દિવાળીએ ખરીદી લો આ શેર, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ જાહેર

ધનતેરસ કે દિવાળી પર સોનું ખરીદવું હોય તો અહીં પહોંચી જાવ, 25 ટકા ડિસ્કાઉન્ટની સાથે સોનાનો સિક્કો ફ્રીમાં મળશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.