ચૂંટણી કાર્ડ નથી તો આ 11 દસ્તાવેજોની મદદથી પણ આપી શકો વોટ

2024ની લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થવાની છે. દેશમાં 19 એપ્રિલ 2024ના રોજ ચૂંટણી પ્રારંભ થશે. 

એક વોટર આઈડી ન માત્ર ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, પરંતુ તમારી ઓળખ, સરનામાનું પ્રૂફ વગેરે રીતે પણ કામ કરે છે. 

આમાં તમારી જન્મ તારીખની પણ જાણકારી હોય છે. પ્રત્યેક લોકતાત્રિક સમાજમાં મતદાન એક મૌલિક અધિકાર છે અને વોટ આપવો દરેક નાગરિકની જવાબદારી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

લોકસભા ચૂંટણીમાં વોટર આઈડી સિવાય આ દસ્તાવેજોનો પણ ઉપયોગ કરીને વોટ આપી શકાય છે. 

આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક-પોસ્ટ ઓફિસના ફોટોવાળી પાસબુક.

શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડથી પણ વોટ આપી શકો છો. 

ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, NPR હેઠળ રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોવાળો પેન્શન દસ્તાવેજ.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.