કંગાળ ન થવું હોય તો વેચી દો આ શેર

એનર્જી કંપની સુઝલોન એનર્જીના શેરોમાં મંગળવારે જોરદાર વેચવાલી જોવા મળી હતી.

સપ્તાહના બીજા કારોબારી દિવસે આ શેરમાં 5 ટકાનું લોઅર સર્કિટ લાગ્યું. કારોબારના બીએસઈ ઈન્ડેક્સ પર શેરની કિંમત 39.28 રૂપિયા હતી. 

ગત કેટલાક મહિનામાં ભારે તેજી બાદ સુઝલોન એનર્જીના શેરોમાં પ્રોફિટબુકિંગ જોવા મળી રહ્યું છે. 

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

આ વર્ષે 28 માર્ચના રોજ સુઝલોન એનર્જીના શેરની કિંમત 52 સપ્તાહના નીચલા સ્તેર 6.96 રૂપિયા પર પહોંચી ગઈ. જ્યારે, શેરે 17 નવેમ્બરના રોજ 44 રૂપિયાની તેની 52 સપ્તાહની નવી ઊંચાઈએ સ્પર્શ કરી હતી.

સુઝલોન એનર્જીએ સપ્ટેમ્બર ક્વાટર દરમિયાન પ્રોફિટમાં વાર્ષિક દરે 45 ટકાનો વધારો નોંધાયો અને તે 102 કરોડ રૂપિયા થઈ ગયો.

એક્સપર્ટ્સનું માનવું છે કે, રોકાણકારોએ વર્તમાન સમયમાં સ્ટોકમાં પ્રોફિટબુકિંગ કરવું જોઈએ. ઈનક્રેડ ઈક્વિટીઝના વીપી ગૌરવ બિસ્સાના પ્રમાણે, સુઝલોને મજબૂત વોલ્યૂમની સાથે નીચલા સ્તરો પર બ્રેકઆઉટ જોયા છે. 

આનંદ રાઠી શેર અને સ્ટોક બ્રોકર્સે ઈક્વિટી રિસર્ચના વરિષ્ઠ પ્રબંધક જિગ એસ. પટેલે જણાવ્યું કે, 40 રૂપિયા પર સ્ટોપ લોસ લગાવી શકાય છે.

MORE  NEWS...

શેરબજારમાંથી D-list થઈ જશે આ IT કંપની, ફ્લોર પ્રાઈસની કરી દીધી જાહેરાત

એક ઝાટકે 21%નું રિટર્ન આપશે ટાટાની કંપની, ગેરેન્ટી સાથે 10 જ દિવસમાં 1 શેર પર 700 રૂપિયાની કમાણી

NPCIએ લીધો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી આ લોકો નહીં કરી શકે UPI પેમેન્ટ સેવાનો ઉપયોગ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.