આ ખેડૂતે કરી બાગાયતી ખેતી, ઓછા ખર્ચે થાય છે અઢળક આવક

બારાબંકીના હરક ગામમાં રહેતા ખેડૂત દેશ વર્મા પપૈયાની ખેતી કરે છે.

અગાઉ તેમણે એક વીઘામાં પપૈયાની ખેતી કરી હતી, સારો નફો મેળવ્યા બાદ હવે તેઓ એક એકરમાં પપૈયાની ખેતી કરી રહ્યા છે. 

પપૈયાની ખેતીમાં ખેડૂતને 40થી 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવ્યો હતો.

પપૈયાની ખેતી થકી ખેડૂત  6થી 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખેડૂતના જણાવ્યા અનુસાર પપૈયાની ખેતી કરવી ખૂબ જ સરળ છે. 

પપૈયાનું એક ઝાડ લગભગ 40થી 50 કિલો ફળ આપે છે.

પપૈયાની ખેતી જોઇને જિલ્લાના અન્ય ખેડૂતો પણ તેનાથી પ્રેરિત થયા છે.

આજકાલ, પરંપરાગત પાકો સિવાય બાગાયતી ખેતી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા