Zydus Lifesciences- આ સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 781 છે. 26 ડિસેમ્બર 2023ના રોજ શેરની કિંમત 677 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 16 ટકા વધુ વળતર મેળવી શકે છે.
વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?
જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર
IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે
ICICI Bank- આ બેંકિંગ શેર પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 1200 છે. 26 ડિસેમ્બર 2023ના રોજ શેરની કિંમત 995 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 21 ટકા વધુ વળતર મેળવી શકે છે.
બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો
સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો
બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?