આ ડિગ્રી બાદ એમેઝોનમાં મળશે લાખોનો પગાર
એમેઝોનમાં નોકરીની ઘણીબધી તક ઉપલબ્ધ છે.
એમેઝોન ઈ-કોમર્સ પર અગ્રણી ટેક કંપની છે.
એમેઝોનની બ્રાન્ચ આખી દુનિયાભરમાં ફેલાયેલી છે.
કસ્ટમર સર્વિસથી લઈને ડેટા એનાલિટિક્સ અહીં કામ કરે છે.
ડેટા સ્ટ્રક્ચર્સ, એલ્ગોરિધમ્સ, ફંડામેન્ટલ્સ એરિયા ઓફ કોમ્પ્યુટર સાયન્સ અને ટેક્નિકલ રોલ્સ માટે જગ્યા છે.
આ માટે કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં BE, B.Tech, MCA, M.Tech ડિગ્રી હોવી જોઈએ.
સ્નાતકો કુરિયર એસોસિયેટ, વેરહાઉસ વર્ક પણ મેળવી શકે છે.
યુવાનો માટે ટેક્નિકલ સ્કિલ શીખવા માટે અહીં સારો સ્કોપ મળે છે.
IIT અલ્હાબાદના પલક મિત્તલને એમેઝોનમાં 1 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું, NIT પટનાના અભિષેક કુમારને 1 કરોડ 80 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...