પ્રોપર્ટી હોય તો ખાસ જાણી લેજો આ 12 વર્ષ જૂના કાયદા વિશે

પ્રોપર્ટીના આ કાયદાને પ્રતિકૂળ કબજાનો કાયદો કહેવામાં આવે છે. 

આ કાયદો કોઈપણ કબ્જાધારી વ્યક્તિને માલિકીનો હક આપી શકે છે. 

આ કાયદા દ્વારા કોઈપણ ભાડુઆતને ઘરનો માલિકી હક મળી શકે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જ્યારે અસલી મકાન માલિક 12 વર્ષ સુધી પ્રોપર્ટીમાં કોઈ દખલ ન કરે ત્યારે મુશ્કેલી સર્જાઈ શકે છે. 

આવા દાવાને કોર્ટમાં પણ પડકારી શકાતા નથી. 

તેનાથી બચવાની રીતે એ છે કે, જો તમારી પ્રોપર્ટી પર કોઈ ગેરકાયદેસર કબજો હોય તો તરત જ હટાવી દો.

ભાડુઆતની સાથે દર 11 મહિને રેન્ટ એગ્રીમેન્ટ રિન્યૂ કરાવો. 

આ પ્રકારે તમે તમારી પ્રોપર્ટી બચાવી શકો છો. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.