દર મહિને 1 લાખ કમાવવા હોય તો ઘરે લાવી દો આ મશીન

અમે તમને એવો બિઝનેસ આઈડિયા જણાવવાના છીએ. જે તમને થોડા જ સમયમાં લખપતિ બનાવી દેશે.

આ મશીન દ્વારા તમે મહિને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તેના માટે તમારે ન તો મોટા રોકાણની જરૂર પડશે અને શરૂઆતમાં ન તો મોટી મૂડીની આવશ્યકતા પડશે.

 આ મશીન તમે દરેક કલાકોમાં અસંખ્ય રૂપિયા છાપીને આપશે. તેની કિંમત માત્ર 90 હજાર રૂપિયાની આસપાસ છે અને રોકાણ પણ એકવાર જ કરવાનું છે. 

MORE  NEWS...

4-4 દિગ્ગજ બ્રોકરેજે કરી ભવિષ્યવાણી, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરવી હોય તો ખરીદી લો ટાટાનો શેર

નવા વર્ષે ઘરમાં લગાવી દો રૂપિયા છાપવાનું મશીન, સાવ ઓછા ખર્ચે દર મહિને થશે 1 લાખની કમાણી

ઈતિહાસ રચવા આવી રહ્યો છે Tataનો ‘લોખંડી’ IPO, લોન્ચિંગ તારીખ થઈ ગઈ જાહેર

આ એક એવી મશીન છે, જે તમને લાખો કમાવવાનો અવસર આપશે. એટલે કે નવા વર્ષની શરૂઆતથી તમે તેને લગાવો છો, તો આવતી દિવાળી સુધી રોકડ રૂપિયાથી એસયૂવી ખરીદી લેશો.

અમે વાત કરી રહ્યા છીએ, દાળ પેક કરવાની મશીન વિશે. આ મશીન તમને આરામથી 90 હજાર રૂપિયામાં મળી જશે.

તેનો ઉપયોગ કરીને તમે 1, 1.5 અને 2 કિલોના પેકેટ તૈયાર કરી શકો છો. આમાં તમે અરહર, મગ, ચણા, અડદ જેવા દાળને પેક કરીને નજીકની દુકાનોમાં પહોંચાડીને સારા પૈસા કમાઈ શકો છો. 

આ એક ઓટોમેટિક પેકિંગ મશીન છે, જેમાં તમે જથ્થાબંધ દાળ ખરીદીને તેને નાના-નાના પેકેટોમાં રાખીને આજુબાજુની દુકાનો કે સુપરમાર્કેટમાં વેચી શકો છો. 

એક કિલો દાળના પેકેટ પર તમને સીધી રીતે 5 રૂપિયાનો ફાયદો થશે. આ રીતે જો તમે દિવસમાં 5થી 10 ક્વિન્ટલ સુધી દાળના પેકેટની સપ્લાય શહેરમાં કરી શકો, તો આરામથી રોજના 3થી 4 હજાર રૂપિયા કમાઈ લેશો. 

આ હિસાબથી જોઈએ, તો મહિનામાં જ તમે લાખ રૂપિયાથી વધારેનો નફો કમાઈ શકો છો.

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.