બજેટ પહેલા કમાણી કરવી હોય તો ખરીદી લો આ બેંકિંગ શેર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે આજે શરૂઆતથી જ શેરબજારમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે. 

LKP સિક્યોરિટીઝના સીનિયર ટેક્નિકલ તેમજ ડેરિવેટિવ એનાલિસ્ટ કૃણાલ શાહનું માનવું છે કે, કેટલાક શેર પર દાવ લગાવવાથી ટૂંકાગાળામાં સારી કમાણી થઈ શકે છે. તેમણે નીચેના શેરો પર દાવ લગાવવાની સલાહ આપી છે.

Kothari Products- આ શેરને ખરીદવાની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 133 રૂપિયા છે. આમાં 125 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો પડશે. તેની લક્ષ્ય કિંમત 150-160 રૂપિયા છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

કોથારી પ્રોડક્ટ્સના શેર પર દાવ લગાવવાથી ટૂંકાગાળામાં 20 ટકા જેટલી કમાણી થઈ શકે છે.

કેનેરા બેંક- આ શેરમાં રોકાણની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 458 રૂપિયા છે. આમાં 420 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો પડશે. તેની લક્ષ્ય કિંમત 500-525 રૂપિયા છે. 

કેનેરા બેંકના શેર પર દાવ લગાવવાથી આગામી 2-3 સપ્તાહમાં 15 ટકાની કમાણી થઈ શકે છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.