1 વર્ષ માટે શેરબજારમાં રોકાણ કરવું હોય તો આ શેર ખરીદી લો

બ્રોકરેજ હાઉસ શેરખાને 5 પસંદીદા શેરમાં ખરીદીની સલાહ આપી છે. 

આ શેરોમાં વર્તમાન ભાવથી લગભગ 19 ટકા સુધીનું તગડું રિટર્ન જોવા મળી શકે છે.

1. Gokaldas Exports પર બ્રોકરેજ ફર્મ Sharekhanએ Buy રેટિંગ આપતા 865 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. આ શેરમાં 18% સુધી રિટર્ન મળી શકે છે. 

2. બ્રોકરેજ ફર્મ Sharekhanએ 1120 રૂપિયાના ટાર્ગેટની સાથે ICICI Bankના શેર ખરીદવાની સલાહ આપી છે. આ શેરમાં 16 ટકા સુધી વળતર મળી શકે છે.

3. Five-Star Business Finance પર બ્રોકરેજ ફર્મ Sharekhanએ Buy રેટિંગ આપતા 897 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. આ શેરમાં 19 ટકા સુધીનું વળતર મળી શકે છે.

4. BELના શેર પર બ્રોકરેજ ફર્મ Sharekhanએ 151 રૂપિયાની લક્ષ્ય કિંમતે ખરીદીની સલાહ આપી છે. આ શેરમાં 12 ટકા સુધીનું વળતર મળી શકે છે.

5. બ્રોકરેજ ફર્મ Sharekhanએ 301 રૂપિયાના ટાર્ગેટની સાથે KNR Constructionsના શેર ખરીદવાની સલાહ આપી છે. આ શેરમાં 13 ટકા સુધી વળતર મળી શકે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.