સોનાના સિક્કા કે જ્વેલરી સિવાય પણ હવે રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે

આ ધનતેરસ, તમે પણ આમાંથી કોઈપણ એકમાં રોકાણ કરીને વધારે નફો કમાઈ શકો છો

આ રોકાણ ઑપ્શન્સની ખાસ વાત એ છે કે તેમાં સારૂ રિટર્ન આપવાની ક્ષમતા તો છે જ સાથે જ તેમાં તમારી રોકાણ કરેલી મૂડી પણ સુરક્ષિત રહેશે

સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. તેની કિંમત સમયની સાથે વધતી જાય છે

સોનામાં રોકાણનો એક સારો વિકલ્પ ગોલ્ડ ETF છે. તે Mutual Funds સ્કિમ્સ છે, જે સોનાને બુલિયનમાં રોકાણ કરે છે

આ ધનતેરસ પર તમે ફિક્સ્ડ ડિપૉઝિટ (FD) કે રિકરિંગ ડિપોઝિટ (RD) માં પણ પૈસા લગાવી શકો છો

FD માં તમને સારૂ રિટર્ન તો મળે જ છે સાથે જ પૈસા ડૂબવાનો પણ કોઈ ખતરો નથી. FD માં રોકાણ પર તમે 7.5 ટકા સુધી વ્યાજ મેળવી શકો છો

દેશમાં Mutual Funds માં પૈસા લગાવા વાળાની સંખ્યામાં પણ હવે વૃદ્ઘિ થઈ રહી છે. ખાસ કરીને સિસ્ટેમેટિક ઇનવેસ્ટમેંટ પ્લાન સામાન્ય વ્યક્તિને ઘણી પસંદ આવી રહી છે

Mutual Funds થી તમે FD અને સરકારની નાની બચત યોજનાઓથી વધારે રિટર્ન મેળવી શકો છો

ધનતેરસના શુભ દિવસ પર સુરક્ષા માટે વીમામાં રોકાણ કરવું એક સારો વિચાર થઈ શકે છે

જો તમે આ વધારે પૈસા આ ધનતેરસ પર લગાવા ઈચ્છો છો તો પ્રૉપર્ટી ખરીદી શકો છો