દિવાળીનો ખર્ચો નીકાળવો હોય તો 27 ઓક્ટોબર પહેલા ખરીદી લો આ શેર

L&T TECHએ વર્તમાન કારોબાર વર્ષના બીજા ક્વાટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે.

કંપનીએ બીજા ક્વાટરના પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું કે, તેમના નફામાં વધારો થયો છે.

કંપનીનો નફો 299 કરોડ રૂપિયાથી વધીને 308 કરોડ રૂપિયા થઈ ગયો છે. ચાલૂ કારોબારી વર્ષના પહેલા ક્વાટરમાં કંપનીને 299 કરોડનો નફો થયો હતો.

MORE  NEWS...

Maggi બનાવતી કંપની કરશે સ્ટોક સ્પ્લિટ, 1 શેરના 10 શેર બનશે

Gpay વાપરતા લોકોને જલસાં! હવે દિવાળીમાં પેટ ભરીને ખર્ચો કરો, 111 રૂપિયાની EMI પર મળશે લોન

દિવાળી પહેલા જ કંપનીએ ફોડ્યો સૂતળી બોમ્બ, રોકાણકારોને 1 શેર પર આપશે 140 રૂપિયાનું ડિવિડન્ડ

કંપનીની કમાણીની વાત કરીએ, તો તેમાં પણ વધારો નોંધાયો છે. કંપનીની કમાણી 2044 કરોડ રૂપિયાથી વધીને 2,136 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

કંપનીએ તેના રોકાણકારોને 17 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. 

કંપનીએ ડિવિડન્ડ માટે 27 ઓક્ટોબરને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. તેનો અર્થ છે કે, આ તારીખ સુધી તમારા ખાતમાં શેર હોવા અનિવાર્ય છે.

આ પહેલા કંપનીએ 7 જુલાઈ 2023ના રોજ 30 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. એક વર્ષ પહેલા કંપની 27 ઓક્ટોબર 2022ના રોજ પ્રતિ શેર 15 રૂપિયા ડિવિડન્ડ આપી ચૂકી છે.

MORE  NEWS...

27 ઓક્ટોબર પહેલા ખરીદી લો આ કંપનીનો શેર, દિવાળીમાં જલસાં કરવા માટે ભેગા થઈ જશે રૂપિયા

જિંદગીમાં પોતાની એકપણ પ્રોડક્ટ નથી બનાવી, આ વ્યક્તિ બીજાનો સામાન વેચી વેચીને બની ગયો 95000 કરોડનો માલિક

વહેલી તકે લોક કરાવી દો આધારકાર્ડનું આ ઓપ્શન, નહીં તો ગમે ત્યારે બેંક ખાતું સાફ કરી દેશે સ્કેમર્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.