વિદેશ જવા માગતા મોટાભાગના લોકો ડૉલરથી આકર્ષાતા હોય છે

એક્સપર્ટ કહે છે કે કમાવા માટે વિદેશ જવું તેમાં કશું જ ખોટું નથી

આવડત હોય તો US-કેનેડા જેવા દેશમાં જઈને કરોડપતિ બની શકાય

આ બન્ને દેશ વિશાળ હોવાથી ત્યાં તમે યોગ્ય તકનો લાભ ઉઠાવી શકો છો

જોકે, તમારો પ્લાન ક્લિયર હોય તો કોઈ તમને કમાતા કોઈ રોકી શકશે નહીં

MORE  NEWS...

અમદાવાદની છોકરીએ જણાવ્યો કેનેડાનો સફળ પ્લાન

અમેરિકામાં કરિયાણું અને શાકભાજી શું ભાવે મળે છે?

અમેરિકાની આ ડાર્ક સાઈડ બહુ ઓછાને ખબર હશે

5 વર્ષ પહેલા કેનેડા ગયેલી અમદાવાદની યુવતીએ મસ્ત સલાહ આપી છે

ચાર્મી ચૌહાણ કહે છે 'કેનેડા જઈને તમારે શું કરવું છે તે એકદમ સ્પષ્ટ હોવું જોઈએ'

'ઘણાં થઈ પડશે એવી ભાવના સાથે આવે પછી પસ્તાવાનો વારો આવે છે'

ચાર્મી કહે છે કે, જો તમે વિદેશની ડિમાન્ડને સમજી જશો તો સરળતાથી સેટ થઈ જશો

બીએસસી નર્સિંગ કરીને ગયેલી ચાર્મી કેનેડામાં સેટ છે અને તેને PR પણ મળી ગયા છે

MORE  NEWS...

ગુજરાતી યુવકના કેનેડા પહોંચ્યા પછીના અનુભવો

ભણવા માટે ભારતમાં મળે છે આ સ્કોલરશિપ્સ

USમાં રહેતી યુવતીની રૂવાડા ઉભા કરનારી કહાની