સસ્તી ગોલ્ડ લોન લેવી હોય તો અહીં પહોંચી જાઓ

Tooltip

ભારતમાં સોનાને મુશ્કેલ દિવસોનો સાથી કહેવામાં આવે છે.

Tooltip

રૂપિયાની જરૂરિયાત હોવા પર ઘરમાં રાખેલું સોનું બહુ જ કામ આવે છે. 

Tooltip

પર્સનલ લોનના મુકાબલે ગોલ્ડ લોન બહુ જ સસ્તી હોય છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Tooltip

SBIમાં ગોલ્ડ લોનના વ્યાજ દર 8.70 ટકા છે. 

Tooltip

SBIમાં 3 લાખ સુધીની લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી લાગતી નથી.

Tooltip

HDFC બેંક 8.50 ટકાથી 17.30 ટકા સુધીના વ્યાજ દરે ગોલ્ડ લોન આપી રહી છે. 

Tooltip

ઈન્ડિયન બેંક 8.65 ટકાથી 10.40 ટકા સુધીનું વ્યાજ લઈને લોન આપી રહી છે. 

Tooltip

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 8.45 ટકાથી 8.55 ટકાના વ્યાજ દર પર ગોલ્ડ લોન આપી રહી છે. 

Tooltip

યૂકો બેંક 8.60 ટકાથી 9.40 ટકાનું વ્યાજ લઈને લોન આપે છે.  

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.