Green Leaf

કઈ રીતે UPSC ક્રેક કર્યું? IFSએ આપી ટિપ્સ

Green Leaf

IFS અધિકારી હિમાંશુ ત્યાગીએ UPSC ક્રેક કરવાની ટિપ્સ આપી છે.

Green Leaf

તેઓ UPSC ક્રેક કરીને વર્ષ 2020માં IFS અધિકારી બન્યા હતા. 

Green Leaf

હિમાંશુ ત્યાગીએ UPSC IFS તરીકે 25મો રેંક હાંસલ કર્યો હતો. 

Green Leaf

હિમાંશુએ IIT રુડકીથી કેમિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

Green Leaf

તેમણે X પર એક થ્રેડ લખીને UPSC પાસ કરવાની ટિપ્સ આપી છે.

Green Leaf

હિમાંશુએ જૂના પેપર સોલ્વ કરીને તથા મોક ટેસ્ટ આપવાની સલાહ આપી છે.

Green Leaf

તેમણે કહ્યું છે કે, પોતાની રણનીતિ જાતે જ બનાવો અને રિવિઝન પર ફોકસ કરો. 

Green Leaf

હિમાંશુએ કહ્યું- પાયો મજબૂત કરો, ત્યારે જ કોઈ ટ્રીક કામ લાગશે.

Green Leaf

હિમાંશુએ UPSC એસ્પિરન્ટ્સને નોટ્સ પણ બનાવવાની સલાહ આપી.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી